loader

Breaking News


Home > Gujarat > ગુજરાત લોકસભાની 14 બેઠકો 'રેડ એલર્ટ' જાહેર


Foto

ગુજરાત લોકસભાની 14 બેઠકો 'રેડ એલર્ટ' જાહેર

April 20, 2019, 2:01 p.m.
      Whatsapp   

આગામી ૨૩ એપ્રિલે ત્રીજા તબક્કાનું મતદાન યોજવાનું છે જેમાં ગુજરાતની ૨૬ બેઠક માટે પણ મતદાન થશે. ગુજરાત રાજ્યની લોકસભાની ૨૬ બેઠકમાંથી ૧૪ બેઠક ને "રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે. રેડ એલર્ટ એટલે એવી બેઠક કે જ્યાં ઉમેદવારે ઉમેદવારી પત્રકમાં ઉમેદવારોએ પોતાની સામે ગુનો નોંધાયો હોવાનું કબૂલ્યું હોય તેને રેડ એલર્ટ ગણવામાં આવે છે. રાજ્યમાં ગાંધીનગર, અમદાવાદ પુર્વ, રાજકોટ, જામનગરનો મુખયત્વે સમાવેશ થાય છે તે ઉપરાંત નવસારી, જામનગર, બનાસકાંઠા, જૂનાગઢ, સુરેન્દ્રનગર, પોરબંદર, પંચમહાલ, ભરૂચ અને ભાવનગરનો સમાવેશ થાય છે.