loader

Breaking News


Home > Bollywood > આમીર ખાન અને અમીતાભ બચ્ચનની ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’નો પ્રથમ વીડિયો થયો રીલીઝ


Foto

આમીર ખાન અને અમીતાભ બચ્ચનની ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’નો પ્રથમ વીડિયો થયો રીલીઝ

Sept. 18, 2018, 12:31 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : અમીર ખાન અને અમીતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ની લોકો છેલ્લા ઘણા સમયથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મનો આજે લોગો પબ્લિસ કરવામાં આવ્યો છે. જેને જોઇને તમે સમજી શકશો કે બોલીવુડ હવે એક નવી દિશા તરફ પ્રયાણ કરી રહ્યુ છે.



‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’માં આમીર ખાન અને અમીતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં દેખાશે. આ બંન્ને સ્ટાર પ્રથમવાર એકસાથે જોવા મળશે. સુત્રોનાં જણાવ્યાં મુજબ આ એક એપિક એક્શન એડવેન્ચર ફિલ્મ છે. જેના નિર્દેશક અને લેખક વિજય કૃષ્ણ આચાર્ય છે. ફિલ્મની રીલીઝ તારીખ 8 નવેમ્બર રાખવામાં આવી છે.