loader

Breaking News


Home > National > કર્નાટકમાં ચુંટણી પૂરી થયા બાદ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ઝીંકાયો વધારો


Foto

કર્નાટકમાં ચુંટણી પૂરી થયા બાદ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ઝીંકાયો વધારો

May 14, 2018, 11:40 p.m.
      Whatsapp   

માનવમિત્ર, કર્નાટક : કર્નાટકમાં ચુંટણી પૂર્ણ થયાની સાથે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થયો છે. છેલ્લા 19 દિવસથી સ્થિર રહેલા ભાવમાં અચાનક વધારો ઝીંકાતા લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.



સમગ્ર દેશમાં છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ-ડીઝલનો ભાવ અપરિવર્તિત રહ્યો હતો. પરંતુ આજે દેખાઇ રહેલા ભાવ વધારાને કારણે લોકોમાં ભારે રોશ જોવા મળી રહ્યો છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહી પેટ્રોલનો ભાવ 74.80 રૂપિયા પ્રતિ લીટર અને મુંબઇમાં પેટ્રોલનો ભાવ 82.65 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે.