loader

Breaking News


Home > National > દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ ભારત પ્રથમ વખત આંદામાન નિકોબાર પર ફાઈટર પ્લેન કરશે તૈનાત


Foto

દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ ભારત પ્રથમ વખત આંદામાન નિકોબાર પર ફાઈટર પ્લેન કરશે તૈનાત

May 9, 2018, 10:05 a.m.
      Whatsapp   

માનવમિત્ર, દિલ્હી : દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ પ્રથમ વખત ભારતે ચીનનો સામનો કરવા માટે આંદામાન નિકોબાર ટાપુ સમૂહો પર ફાઈટર પ્લેન તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. ભારતની કોશિશ મહત્વનાં મથકોએ એવા મલ્લકા, સુન્દી, લુંમ્બોકનિ૮ સાથે સાથે હિન્દ મહાસાગરના પશ્ચિમી ક્ષેત્રમાં પોતાની પક્કડ મજબુત બનાવવાની છે.

આ પ્રથમ વખત બનશે કે દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ આંદામાન નિકોબાર ટાપુઓ પર ફાઈટર પ્લેન તૈનાત કરવામાં આવ્યાં હોય. મલક્કા, સુન્દી અને લુંમ્બોક વેતાર જલમરુંમધ્ય સાંકડા સામુદ્રિક રસ્તા છે જે હિન્દ મહાસાગરને દક્ષિણી ચીન મહાસાગર સાથે જોડે છે. વિશ્વ વેપારનો ૭૦ ટકા ટ્રાફિક આ સાંકડા માર્ગોથી જ થાય છે.