loader

Breaking News


Home > Bollywood > બોલિવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનની પહેલી સંતાન આવી સામે, જાણો કોણ છે તે


Foto

બોલિવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનની પહેલી સંતાન આવી સામે, જાણો કોણ છે તે

Jan. 3, 2018, 8:23 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : તમે એશ્વર્યા રાય બચ્ચન સાથે તેની નાની બાળકી આરાધ્યને ઘણીવાર જોઇ હશે. પરંતુ શું તમે ક્યારે સાંભળ્યુ છે કે આ અભિનેત્રીને આરાધ્ય પહેલા પણ એક બાળક હતુ? આ વાતને સામે લાવનાર આધ્રપ્રદેશનો એક યુવક છે. જેનું નામ સંગીત કુમાર છે.



આધ્રપ્રદેશમાં રહેતો 29 વર્ષનો સંગીત કુમારે એવો દાવો કર્યો છે કે, એશ્વર્યારાય બચ્ચન તેની માતા છે. મીડિયા રિપોર્ટ મુજબ સંગીત કુમાર કહે છે કે, મારો જન્મ 1988માં લંડનમાં આઇવીએફથી થયો હતો અને એશ્વર્યારાય બચ્ચન મારી માતા છે. સાથે તેણે કહ્યુ કે, આરાધ્યા બચ્ચન તેમનું પહેલુ સંતાન નથી. મારા જન્મ થયાના પહેલા અને બીજા વર્ષ સુધી હુ તેમની સાથે રહ્યો હતો. જો કે સંગીત કુમાર પાસે આ બાબતનાં કોઇ પુરાવા નથી. તેનું કહેવુ છે કે મારા સગા સબંધીઓએ તે બધા જ ડોક્યુમેન્ટ્સ સળગાવી દીધા છે. શું એશ્વર્યા રાય બચ્ચન સંગીતની માતા છે? આ વાત કેટલી સાચી છે તે હવે જોવુ રહ્યુ.