loader

Breaking News


Home > Health > દારૂ તમાકુ કરતા પણ વધુ જીવલેણ : અભ્યાસ


Foto

દારૂ તમાકુ કરતા પણ વધુ જીવલેણ : અભ્યાસ

Sept. 14, 2018, 1:07 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દારૂ તમાકુ કરતા પણ વધારે ખતરનાક છે અને આનાથી મોતની શક્યતા અનેકગણી વધી જાય છે. દારૂ ઉપર આધારિત રહેનાર લોકો મોતને વહેલી તકે આમંત્રણ આપે છે. ધૂમ્રપાન કરતા પણ શરાબ વધુ ખતરનાક હોવાના તારણો સપાટી ઉપર આવી ચૂક્યા છે.