loader

Breaking News


Home > National > અમિત શાહે મોદીને શુભકામના પાઠવી કહ્યું, આ જીત સમગ્ર ભારતની જીત છે


Foto

અમિત શાહે મોદીને શુભકામના પાઠવી કહ્યું, આ જીત સમગ્ર ભારતની જીત છે

May 23, 2019, 4:14 p.m.
      Whatsapp   

લોકસભા ચૂંટણીના મતોની ગણતરી થઇ રહી છે.  રૂઝાન મુજબ એનડીએ ફરી એક વખત સરકાર બનાવવા માટે કૂચ કહી રહી છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું છે કે, આ જીત સમગ્ર ભારતની જીત છે. દેશના યુવા, ગરીબ, ખેડૂતોની આશાઓની જીત છે. આ ભવ્ય મોદીની પાંચ વર્ષના વિકાસ અને મજબૂત નેતૃત્વમાં પ્રજાના વિશ્વાસની જીત છે. હું ભાજપના કરોડો કાર્યકર્તાઓ તરફથી મોદીને હાર્દિક શુભકામના પાઠવું છું. શિવરાજ સિંહ ચૌહાણે સાધ્વી પ્રજ્ઞાની જીત અંગે જણાવ્યું હતું કે, મેં પહેલા જ કહ્યું હતું કે, પ્રજ્ઞા આ ચૂંટણી જીતશે. તમે જ માનતા નહતા. પ્રજા કહેતી હતી કે મામા, લોકસભા ચૂંટણીમાં બદલો લેશે. કોંગ્રેસથી વ્યાજ સહિત બદલો લીધો છે.