loader

Breaking News


Home > Bollywood > અમીતાભ બચ્ચન અને ઋષિ કપૂરની 102 નોટ આઉટનું ટ્રેલર થયું રિલીઝ, જુઓ આ ટ્રેલર


Foto

અમીતાભ બચ્ચન અને ઋષિ કપૂરની 102 નોટ આઉટનું ટ્રેલર થયું રિલીઝ, જુઓ આ ટ્રેલર

March 29, 2018, 6:48 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : શું તમે ક્યારે સાંભળ્યુ છે કે કોઇ પિતાએ પોતાના દિકરાને વૃધ્ધાશ્રમ મુકવાની વાત કરી હોય? નહીને... આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પોતાના દિકરા ઋષિ કપૂર દ્વારા કહેવામાં આવતા કે હવે હુ વૃધ્ધ થઇ ગયો છુ ત્યારે અમિતાભ તેને વળતો આ જવાબ આપતો દેખાય છે. ફિલ્મનાં ટ્રેલરને જોઇને ખ્યાલ આવે કે આ ફિલ્મ કોમેડી સાથે કોઇ ખાસ સંદેશો લઇને તમારા નજીકનાં સિનેમાઘરમાં આવી રહી છે.