loader

Breaking News


Home > National > કલમ 370 અને યૂનિફોર્મ સિવિલ કોડ દૂર ન કરી શકાય : નીતીશ કુમાર


Foto

કલમ 370 અને યૂનિફોર્મ સિવિલ કોડ દૂર ન કરી શકાય : નીતીશ કુમાર

May 21, 2019, 3:44 p.m.
      Whatsapp   

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કલમ 370 અને યૂનિફોર્મ સિવિલ કોડ પર મોટુ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી નીતિશ કુમારનું કહેવું છે કે કલમ 370 અને યૂનિફોર્મ સિવિલ કોડ દૂર  ન કરી શકાય.  દિલ્હીમાં યોજાનારી એનડીએની બેઠકમાં સામેલ થવા જતા પહેલા નીતિશ કુમારે પત્રકારો સાથે વાતચિત કરી હતી અને જણાવ્યું હતું કે કલમ 370 અને યૂનિફોર્મ સિવિલ કોડ દૂર  ન કરી શકાય.