loader

Breaking News


Home > National > અટલ બિહારી વાજપેયીની અંતિમ યાત્રા થઇ શરુ, મોદી - શાહ પગપાળાં જોડાયાં


Foto

અટલ બિહારી વાજપેયીની અંતિમ યાત્રા થઇ શરુ, મોદી - શાહ પગપાળાં જોડાયાં

Aug. 17, 2018, 3:08 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે અંતિમ યાત્રામાં ભાજપ મુખ્યાલયથી રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ સુધી જશે. અહીં સાંજે ચાર વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપ અધ્યક્ષ અમિત શાહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીની અંતિમ યાત્રામાં પગપાળા ચાલી રહ્યા છે તેમની સાથે લાખો લોકો સડકો પર અટલ બિહારી વાજપેયીને અંતિમ વિદાય આપવા માટે ઉમટી પડ્યા છે.

ઉલ્લેખનીય છે કે અટલ બિહારી વાજપેયી દેશની તેમાં પાંચ વર્ષથી વધુ સમય સુધી એક્ટિવ હતા તેઓ દેશના પહેલા ઘેર કોંગ્રેસે પ્રધાનમંત્રી હતા તેમણે પોતાના પહેલા લોકસભા ચૂંટણી 1952 માં લડી હતી. જોકે પહેલી જીત 1957માં મળી હતી ત્યારથી ૨૦૦૯ સુધી તેઓ સતત સંસદીય રાજનીતિમાં 1977 માં પહેલી વખત તેઓ મંત્રી બન્યા હતા.