loader

Breaking News


Home > Bollywood > બોલ્ડ મલાઇકાએ લીધો બિકીની અવતાર, ફોટો કર્યા શેયર


Foto

બોલ્ડ મલાઇકાએ લીધો બિકીની અવતાર, ફોટો કર્યા શેયર

May 29, 2018, 12:19 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : મલાઇકા અરોરા ખાન છુટા છેડા થયા બાદથી મીડિયામાં ચર્ચામાં રહેવામાં આગળ રહી છે. તેણે હાલમાં જ પોતાના બિકીની પહેરેલા ફોટોને ઇન્સ્ટાંગ્રામ પર શેયર કર્યા છે.





આ પહેલા તેના જીમમાં વર્ક આઉટ કરતા ફોટોને લોકોએ પસંદ કર્યા હતા. જો કે આ વખતે મલાઇકાનાં ફોટો શેયર કર્યા બાદ લોકોએ ટ્રોલ કરવાનું શરૂ કરૂ દીધુ છે. એક યુઝર્સે લખ્યુ છે કે, તારા જેવી મહિલા ક્યારે કોઇનું ઘર ન વસાઇ શકે, બસ આવા હોટ હોટ ફોટો નાખી ફેમસ થઇ જાઓ, શરમ કરો. તો કોઇએ લખ્યુ કે, ટીનેજરની જેમ વર્તન ન કરો. જો કે સોશિયલ મીડિયામાં મલાઇકા ટ્રોલ થઇ રહેલી પહેલી બોલીવુડ સ્ટાર નથી. આ પહેલા પણ ઘણા સ્ટારને લોકોએ ટ્રોલ કર્યા છે.