loader

Breaking News


Home > Bollywood > જાહન્વી ઉપડી સોનમનાં લગ્નની ખરીદી કરવાં, ચાહકોને નિરાશનાં કર્યા.


Foto

જાહન્વી ઉપડી સોનમનાં લગ્નની ખરીદી કરવાં, ચાહકોને નિરાશનાં કર્યા.

May 3, 2018, 11:58 a.m.
      Whatsapp   

માનવમિત્ર,મુંબઈ:મુંબઈઃ સોનમ કપૂરના લગ્ન મે મહિનાના ફર્સ્ટ વીકમાં જાહેર થઈ ગયાં છે. જોકે, હજી સુધી તેનાં પરિવારજનોએ આ અંગે વાતચીત કરવાનું ટાળ્યું છે. હાલમાં જ સોનમની કઝિન બહેન જાહન્વી કપૂર લગ્નની શોપિંગ કરવાં જોવા મળી હતી.

જાહન્વી કેઝ્યુઅલ કપડાંમાં જોવાં મળી:

મમ્મી શ્રીદેવીના અચાનક નિધન બાદ જાહન્વી તથા ખુશી કપૂર ભાંગી પડ્યાં હતાં. જોકે હવે તેઓ માતાના નિધનના દુઃખમાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યાં છે. તાજેતરમાં જાહન્વી કપૂર બહેન સોનમ કપૂરનાં લગ્નની શોપિંગ કરવાં માટે જોવા મળી હતી.જેનાથી એવું જાણવા મળી રહ્યું છે કે જાહન્વીએ સિસ્ટર્ સોનમ કપૂરનાં લગ્નની તૈયારીઓ શરૂ કરી છે.

ચાહકોને નિરાશ નાં કર્યા.:

શોપિંગ કરીને બહાર આવતી જાહન્વી સાથે કેટલાંક ચાહકોએ સેલ્ફી પણ લીધી હતી.જેનાંથી જાહન્વીએ પણ પોતાનાં ફેન્સને પણ સેલ્ફી આપીને ખુશ કરી દીધાં હતાં.

ઈશાન ખટ્ટરની પહેલી ફિલ્મ જોઈ:

ઈશાન ખટ્ટરની ફિલ્મ 'બિયોન્ડ્સ ધ ક્લાઉડ' પાપા બોની તથા બહેન ખુશી સાથે જોવા ગઈ હતી.

'ધડક' સાથે ડેબ્યું કરશે: જાહન્વીની ડેબ્યૂ ફિલ્મ 'ધડક' 20 જુલાઈના રોજ રીલિઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે ઈશાન ખટ્ટર છે અને ફિલ્મ મરાઠી ફિલ્મ 'સૈરાટ'ની હિંદી રિમેક છે.