loader

Breaking News


Home > National > કૈરાનામાં કોંગ્રેસ ઉમેદવાર નહી ઉભો રાખે, ભાજપને હરાવવા સપા - બસપા ગઠબંધનને આપશે સાથ


Foto

કૈરાનામાં કોંગ્રેસ ઉમેદવાર નહી ઉભો રાખે, ભાજપને હરાવવા સપા - બસપા ગઠબંધનને આપશે સાથ

May 11, 2018, 11:57 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ઉત્તર પ્રદેશ : સમગ્ર ભારતમાં હવે ભાજપને હરાવવ માટે વિપક્ષ એક થયો છે ત્યારે કોંગ્રેસે પણ ઉત્તર પ્રદેશમાં સપા - બસપાનાં ગઠબંધનને ટેકો આપવાની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશનાં કૈરાનામાં લોકસભાની પેટા ચુંટણી યોજાઈ રહી છે ત્યારે કોંગ્રેસ પોતાનો ઉમેદવાર નહિ ઉભો રાખે જેને લીધે ભાજપ વિરોધી મતો વહેંચાતા અટકી જશે.

ઉત્તર પ્રદેશનાં કૈરાના અને નુપુરમાં આ મહિનાના અંતમાં ચુંટણી યોજાવવાની છે. હાલ અહી સપા - બસપાનું ગઠબંધન છે ત્યારે કોંગ્રેસ પણ ઉમેદવાર નહિ ઉતારી બહારથી ટેકો આપશે. કોંગ્રેસનું માનવું છે કે આ પગલાંથી ભાજપને ટક્કર આપવામાં માટે વિપક્ષનાં મહાગઠબંધનની સંભાવનાઓમાં વધારો થશે.