loader

Breaking News


Home > Gujarat > કોંગ્રેસનું સોશિયલ મીડિયા ગ્રુપ મજબૂત થતાં ભાજપ સોશિયલ મીડીયા ગ્રુપની બાજનજર


Foto

કોંગ્રેસનું સોશિયલ મીડિયા ગ્રુપ મજબૂત થતાં ભાજપ સોશિયલ મીડીયા ગ્રુપની બાજનજર

July 23, 2018, 3:31 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : દેશમાં ૨૦૧૪માં ભાજપને જે જના દેશ મળ્યો હતો તે આજની યુવા પેઢી અને શોશીયલ મીડીયાને ભરપુર ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૨૦૧૪ની સાલમાં યુવાનોમાં વોટસેપથી લઈને શોશીય મીડીયામાં ભણેલા અને મોબાઈલ ૨જી અને ૩જી રાખનારાઓને જમાનો હતો. ત્યારે હવે ૨૦૧૯ની ચૂંટણીથી જ ૨ વર્ષમાં કોંગ્રેસ દ્વારા આઈટીનું સોશીયલ મીડાય ગ્રુપ પણ મજબુત કરી દીધું છે. ૨૦૧૪માં ભાજપે સત્તા શોશિય મીડીયાના માધ્યમથી મેળવી હતી. તેવી જ રીતે નહેલે પે દહેલા હોય તેમ કોંગ્રેસ પણ તેવા મીડીયા ગ્રુપ મોટું બનાવ્યું છે. ત્યારે આવનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ હેઠલ દિલ્હીના ભાજપ એકમ દ્વારા સેંકડો વોટસઅપ ગ્રુપ બનાવવામાં આવ્યા છે. અને તેમાં દરેક ગ્રુપના સભ્ય તરીકે અમીત શાહને રખાયા છે. અમીત સાહ પોતે આજે પીઠ પર ભાજપની મોટી જવાબદારી સંચાલન કરી રહ્યા છે.

દિલ્હીનું ભાજપ એકમ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા સ્થાનીક સીટ જિલ્લા તાલુકામાં નવસેરથી બનાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. અને પાર્ટીના નાના કાર્યકરોથી માંડીને પદાધિકારીઓ અને કાર્યકરોને વોટસેપ સહિત જુદા જુદા શોશિયલ મીડીયા ના પ્લેટ ફોર્મ પર લાવી રહી છે. ભાજપનું શોશીયલ મીડીયા પણ ગાજી જાય તેવું નથી પાર્ટીના બધા પદાધિકારીઓ અને કાર્યકરોને શોશિયલ મીડીયામાં ૧૮૦૦તી વધુ વોટસેપ ગ્રુપ બનાવવામાં આવ્યા છે. આ ગ્રૃપ બનાવવા પાછળનો ઉદ્દેશ ફેંક ન્યુઝને રોકવા માટેનો છે. વોટસેપ ગ્રુપના દેરક ગ્રુપમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહ, દિલ્હીના ભાજપ પ્રમુખ મનોજ તિવારી જાડીયેલા છે. ગ્રૃપમાં બનાવેલા આ મેસેજામાં ભાજપ સરકરાની કામગીરી, યોજનાઓ, કરેલા કામો તથા પેન્ડીંગ કામો અને આવનારા સમયમાં થનારા કામોના મેસેજ મૂકાશે.