loader

Breaking News


Home > Bollywood > પરિવારથી દૂર દીપિકા પદુકોણ પેરેન્ટ્સ સાથે વ્હોટ્સઅપથી હંમેશા કનેક્ટ રહેછે.


Foto

પરિવારથી દૂર દીપિકા પદુકોણ પેરેન્ટ્સ સાથે વ્હોટ્સઅપથી હંમેશા કનેક્ટ રહેછે.

March 20, 2018, 12:38 p.m.
      Whatsapp   

માનવમિત્ર,મુંબઈઅભિનેત્રી દીપિકા પાદુકોણ પોતાનાં કામ માટે સતત ટ્રાવેલ કરી હોય છે.પોતાનાં પરિવારથી દુર દીપિકા પેરેન્ટસ સાથે વ્હોટઅપથી હંમેશા કનેક્ટ રહે છે.આ અભિનેત્રીનો સંપુર્ણ પરિવાર બેંગલોરમાં રહે છે અને દીપિકાએ પોતે મુંબઈમાં એકલાં રહેવું પડે છે.પોતાની ફિલ્મોના વ્યસ્ત શિડયુલ અને કામ વિષે દીપિકાએ જણાવ્યું કે ટેકનોલોજીએ મારું કામ ખુબ જ સરળ કર્યું છે.આ માટે વ્હોટઅપ અને સોશિયલ મીડિયાનો ખુબ જ આભારી છું. નેટવર્કિંગ એપ્લીકેશનોએ આધુનિક યુગનાં લોકોમાં કોમ્યુનિકેશન ગ્રુપની સમસ્યા ઉકેલી લીધી છે.