loader

Breaking News


Home > Gujarat > ડોમેસ્ટીક વાયલન્સ કેસમાં ભરણપોષણ ભરતા દુખી પતિયો માટે જીગોલાનું લાયસંન્સની કરાઇ માંગ


Foto

ડોમેસ્ટીક વાયલન્સ કેસમાં ભરણપોષણ ભરતા દુખી પતિયો માટે જીગોલાનું લાયસંન્સની કરાઇ માંગ

July 23, 2018, 4:39 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અખિલ ભારતીય પત્ની પિડીત અત્યાચાર વિરોધીસંઘ એન.જી.ઓ. ના પ્રમુખ દશરથ દેવડા એ ડોમેસ્ટીક વાયોલંન્સ માં પિડીત પુરુષો ના નાયક ના રુપમાં દેશ ભરમાં ઓળખાય છે, દેશ ભરમાં વોટબેંક ની લાલચ માં પ્રમુખ રાજનિતી પાર્ટીઓ દ્વારા દરેક સમાજના છોકરાઓને ગુલામ બનાવવાના મકસદ થી લાગુ કરાયેલ ડોમેસ્ટીક વાયોલંન્સ કેસ માં ભરણ પોષણ કેસના એક તરફી ચુકાદા ના કારણે પત્ની ને બેઠા બેઠા તેના પિયરમાં ખર્ચ આપવો પડે છે , દુખી પતિયોં ના દિવસે દિવસે આત્મ હત્યા ના વધતા જતા બનાવને ધ્યાનમાં રાખી ને જીગોલા ( પુરુષ વૈશ્યાલ ) ની કાનૂની રુપે મેળવવા માટે અ.મ્યુ. કોર્પોરેશંન. કલેકટર. સહિત જવાબદાર ઓફિસોમાં ૨૦૧૬ થી અરજી કરી દીધી છે , આ સમાચાર થી રાજનિતી , મહિલા સંસ્થાઓ ચલાવતી ફકત ને ફકત મહિલા ના એક તરફ બોલતી સંસ્થાઓ માં ભંડકપ મંચી ગઇ છે.

આવનાર સમય માં આ લાયસંન્સ ની મેળવ્યા બાદ ધર્મ ના ઠેકેદારોની રાજનિતી પાર્ટીયોની મહિલા વોટોંની દલાલી બંધ થશે. લગાતાર ૨૫ વર્ષ થી દુખી પતિયો ના દુખ નિવારણ દેવદુત દશરથ દેવડા એ આજદિન સુધી જવાબદાર અધિકારીયોં સરકારી ઓફિસો એ યોગ્ય કાર્યવાહી લાયસંન્સ આપવા કરી નથી આ મુદ્દે ઉચ્ચ અદાલત માં જવાનો નિર્ણય કરીને હાઇકોર્ટ માં પી.આઇ. એલ . કરવાનો નિર્ણય લીધો છે, ૪૯૮ એ, ૧૨૫ ભરણ પોષણ માં સજાનો ભોગ બનેલ પુરુષોં કામ ધંધા કમાવવાને લાયક રહેતો નથી. અંધા કાનૂન ના મોટા ભાગે એક તરફી તકલગી ચુકાદા ને કારણે પુરુષો વિરુદ્ધ ની આવક ને ધ્યાન માં રાખીને ઓર્ડર થઇ રહ્યા છે, તે ખર્ચના ભરણ પોષણ નો ખર્ચ ઉઠાવી શકે જે માટે દુખી પતિયોં માટે પુરુષ વૈશ્યા લય (જીગોલા) રોજગાર નું સાધન માધ્યમ બની રહશે. વ્યકિત નો લોકશાહી માં રોજગાર મેળવવાનો કાનૂની અધિકાર છે જેની માન્યતા મળવી જાઇએ.અમદાવાદ માં અમુક ઠેકાણે ગૈર કાનૂની રીતે જીગલો ચાલી જ રહ્યું છે, ખાસ વર્ગની મહિલાઓ રુપિયા આપી જીગલો ની સેવા પ્રાપ્ત કરી રહી છે,મેટ્રોસીટીઓ માં મોટા શહેરોમાં મહિલાઓના રેડ લાઇટ એરિયા ચાલુ જ છે, હવે જીગલો કાનૂની માન્યતા બાદ શરુ થઇ જતા તેના ફાયદા જણાવેલ શહેરો માં બળત્કારીના કેસો ઘટી જશે સમસ્યા સમાપ્ત થશે.

દુખી બે રોજગારો પતિયો પોતાની પત્ની ને ભરણ પોષણ ને આપવા સક્ષમ બનશે. દશરથ દેવડા આ માંગણી થી જે દેશ ભરમાં વિવાદ ઉભો થશે તેના ગભરાતા નથી જે અંગે જણાવેલ ૧૯૯૪ માં તેમની પ્રથમ પત્ની એ ડોમેસ્ટીક વાયોલંન્સ નો ખોટો કેસ કર્યા બાદ ૬ મહિના ની ના ટૂંક સમય ગાળામાં ૮૦ વર્ષ ના દાદી સહિત માતા પિતા ભાઇ ભાભી કુલ ૭ વ્યકિતઓના મુત્ય થયા હતા ત્યારબાદ આ અન્યાયી પૂર્ણ કાનૂન ની વિરુદ્ધ લડતા રહી પુરુષોને સમાન હકક મલવો જાઇએ દુખી પતિઓ ના નાયકે ડોમેસ્ટીક વોયોલંન્સ , મહિલા સશક્તિકરણ અધિનિયમ ૨૦૦૫ નો વાયરંસ ઘર ઘર માં ઘૂસી ગયો છે દરેક સમાજ પિડીત છે સમાજમા ઇજજત સાચવવા ના બહાના હેઠળ મહિલા ના એક તરફી કાયદા સામે અવાજ નહીં ઉઠાવશે તો સમાજ આ અંગે જાગુત નહીં થાયતો હાલ પુરુષો ની આત્મ હત્યાના દિવસે દિવસે જે રીતે વધી રહ્યો છે તે આવનાર સમય માં એ હદ્દે વધી જશે કે સમાજ સુરક્ષિત નહીં રહે ફકત રાજનિતીય પાર્ટીયો પુરુષોના શબો ( મુરદા ) ઉપર રાજ કરતા નજર આવશે.