loader

Breaking News


Home > National > અસદુદ્દિન ઓવેસીનું વિવાદિત નિવેદન, મુસલમાન માત્ર મુસલમાન ઉમેદવારને જ વૉટ આપે


Foto

અસદુદ્દિન ઓવેસીનું વિવાદિત નિવેદન, મુસલમાન માત્ર મુસલમાન ઉમેદવારને જ વૉટ આપે

June 26, 2018, 10:54 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : એઆઇએમઆઇએમનાં પ્રમુખ અસદુદ્દિન ઓવેસીએ એક વિવાદિત નિવેદન આપી ચોંકાવી દીધા હતા. તેમણે કહ્યુ કે, મુસલમાનોએ માત્ર મુસલમાન ઉમેદવારને જ વોટ આપવા જોઇએ. જેનાથી ધર્મનિરપેક્ષતા મજબૂત થશે.



ઓવેસીએ કહ્યુ કે, જો તમે ધર્મનિરપેક્ષકતાને જીવંત રાખવા માંગો છો તો પોતાના માટે લડો. જો મુસલમાન રાજનીતિક શક્તિ બને છે તો ધર્મનિરપેક્ષતા અને લોકતંત્ર મજબૂત થશે. ઓવેસીએ કહ્યુ કે, આ સેક્યુલિરિઝમની વાત કરનારા દેશનાં સૌથી મોટા ડકેત છે. દેશમાં થઇ રહેલી મુસલમાનોની મૌત પર ઓવેસીએ વડાપ્રધાન મોદીને કહ્યુ કે, ભારતનાં વડાપ્રધાન આ તમારા સમયમાં થઇ રહ્યુ છે, શું આ જ છે વડાપ્રધાનનો સૌનો સાથ સૌનો વિકાસ.