loader

Breaking News


Home > Gujarat > પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ મેવાણીનો રૂપાણીને પત્ર


Foto

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ મેવાણીનો રૂપાણીને પત્ર

Jan. 25, 2018, 7:54 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : ભારતનાં બંધારણ અમલનાં આવતીકાલે 68 વર્ષ પૂર્ણ થશે. પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ જીગ્નેશ મેવાણીએ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખ્યો છે. જેમાં બંધારણનાં અમુક મુદ્દાઓ પર મેવાણીએ રૂપાણીને અમલ કરવા વિનંતી કરી છે.






ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મેવાણીનાં આ પત્રને ધ્યાને લે છે કેમ તે હવે આગળ જોવું રહ્યુ.