loader

Breaking News


Home > Bollywood > ફિલ્મ સ્ત્રીનું સસ્પેંન્સ ટીઝર થયુ રિલીઝ, જુઓ વીડિયો


Foto

ફિલ્મ સ્ત્રીનું સસ્પેંન્સ ટીઝર થયુ રિલીઝ, જુઓ વીડિયો

June 8, 2018, 11:46 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ફિલ્મ સ્ત્રીનું ટીઝર રિલીઝ થઇ ગયુ છે. ટીઝરને જોઇ ફિલ્મ સસ્પેન્સ અને હોરરથી ભરેલી લાગશે. ફિલ્મનાં ટીઝરમાં એક ગામ બતાવવામાં આવ્યુ છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે આ ગામમાં કોઇ માણસ જોવા મળી રહ્યો નથી. ફિલ્મનાં ટીઝરમાં એક નુક્કડ દેખાડવામાં આવી છે, જ્યા ઘરની દરેક દીવાલો ઉપર “ઓ સ્ત્રી કાલે આવજે” લખેલુ જોવા મળે છે. ફિલ્મનાં ડાયરેક્ટર અમર કૌશિક છે. ફિલ્મમાં શ્રધ્ધા કપૂર અને રાજકુમાર રાવ મુખ્ય અભિનયમાં જોવા મળશે.