loader

Breaking News


Home > Bollywood > એક ફિલ્મમાં વાધ અને માણસની લડાઇનાં દ્રશ્યો સોશિયલ મીડિયામાં થઇ રહ્યા છે વાયરલ


Foto

એક ફિલ્મમાં વાધ અને માણસની લડાઇનાં દ્રશ્યો સોશિયલ મીડિયામાં થઇ રહ્યા છે વાયરલ

March 30, 2018, 7:34 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : એક ફિલ્મમાં વાઘ અને માણસ વચ્ચે થઇ રહેલી લડાઇનો વીડિયો આજે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ એક વિદેશી ફિલ્મ છે, જેમાં દેખાડવામાં આવેલા દ્રશ્યો ખૂબ જ ખતરનાક છે. એક દાવા મુજબ આ વીડિયો સોશિયલ મીડિયામાં સૌથી વધુ જોવાઇ રહ્યો છે.