loader

Breaking News


Home > Bollywood > હસીથી લોટપોટ કરતી ભારતીનાં આંખમાં આવ્યુ પાણી, શું છે કારણ જાણો


Foto

હસીથી લોટપોટ કરતી ભારતીનાં આંખમાં આવ્યુ પાણી, શું છે કારણ જાણો

July 14, 2018, 12:22 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કોમેડીયન ભારતી સિંહને તમે કોમેડી કરતા ઘણીવાર જોઇ હશે, લોકોને પોતાની કોમેડીથી લોટપોટ કરતી ભારતી સિંહનો એક ઇમેશનલ વીડિયો સોશિલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં ભારતી તમને રડતી દેખાઇ રહી છે, શું છે તેની પાછળનું કારણ આવો જાણીએ.




મહિલા કોમેડી ક્વિન કહેવાતી ભારતીને તમે આ પહેલા કોમેડી કરતા અને લોકોને હસાવતા જોઇ હસે પણ તેના એક વીડિયો જેમાં તે ખૂબ રડતી જોવા મળી રહી છે, જો કે ની પાછળનું કોઇ દુઃખદ કારણ નથી, અસલમાં ભારતી માત્ર એક્ટિંગ કરી રહી છે. ભારતીએ આ રડતો વીડિયો પોતે ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે. તેણે સાથે લખ્યુ છે કે, જુઓ... હુ સારી એક્ટ્રેસ છુ.. હુ માત્ર કોમેડી નહી પણ ઇમોશનલ સીન પણ કરી શકુ છુ.