loader

Breaking News


Home > National > પ્રથમ વખત ભારતની સાથે 6 દેશ કરશે સૈન્ય અભ્યાસ


Foto

પ્રથમ વખત ભારતની સાથે 6 દેશ કરશે સૈન્ય અભ્યાસ

June 22, 2018, 4:28 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારતને આતંકવાદ વિરુદ્ધ પોતાના પાડોશી દેશોનો સાથે મળવા. 6 પાડોશી દેશો ભારત સાથે સૈન્ય અભ્યાસ કરવા માટે હા પાડી ચુક્યા છે. આ 6 દેશોમાં પાકિસ્તાન અને ચીન સામેલ નથી પરંતુ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભારતને શ્રીલંકા, બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, થાઈલેન્ડ અને મ્યાનમારનો સાથે મળશે.

આ સૈન્ય અભ્યાસનો ઉદ્દેશ કાઉન્ટર ટેરીરીસ્ટ ઓપરેશનમાં એકબીજા દેશોની મદદ અને મિલિટ્રી ફોર્મ ડેવલપ બનાવવાનો છે. એક રિપોર્ટ મુજબ આ અભ્યાસને BIMSTEC નામ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ દેશો વચ્ચે મિલિટ્રી એક્સરસાઇઝ માટે પ્રથમ પ્લાનિંગ કોન્ફરન્સ યોજવામાં પણ આવી હતી.