loader

Breaking News


Home > Gujarat > ગાંધીનગરઃ બિરસા મુંડા ભવનમાં શોર્ટ શર્કિટથી લાગી આગ, ફાયર બિર્ગેડની ગાડીને તત્કાલમાં બોલાવાઇ


Foto

ગાંધીનગરઃ બિરસા મુંડા ભવનમાં શોર્ટ શર્કિટથી લાગી આગ, ફાયર બિર્ગેડની ગાડીને તત્કાલમાં બોલાવાઇ

July 16, 2018, 1:17 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગાંધીનગરમાં આવેલા બિરસા મુંડા ભવનમાં આજે સવારે આગ લાગતા ભાગદૌડ મચી હતી. પ્રત્યક્ષદર્શિનાં જણાવ્યા અનુસાર, આગ લાગવાનું કારણ શોર્ટ શર્કિટ છે, જે થયા બાદ ફાયર બ્રિગેડને તત્કાલમાં બોલાવવામાં આવી હતી.




ગાંધીનગરનાં બિરસા મુંડા ભવન ખાતે લાગેલી આગને આખરે ફાયર સેફ્ટિનાં સાધનો વડે કાબુમાં લેવાઇ હતી. શોર્ટ શર્કિટથી લાગેલી આગ કોઇ ભયાનક સ્વરૂપ ન લઇ લે તે માટે ફાયર બ્રિગેડને બોલાવાઇ હતી. જો કે ફાયર બ્રિગેડની ગાડી આવે તે પહેલા શોર્ટ શર્કિટથી લાગેલી આગને કાબુમાં લેવાઇ ગઇ હતી. મળતી માહિતી અનુસાર, આ સમગ્ર ઘટના બિરસા મુંડા ભવનનાં પાછળનાં એરિયામાં થઇ હતી. જેને જોવા આજુ બાજુથી લોકો દૌડી આવ્યા હતા.