loader

Breaking News


Home > Gujarat > પ્રજાનાં કામો કરવામાં પરેશની ભારે રેસ


Foto

પ્રજાનાં કામો કરવામાં પરેશની ભારે રેસ

May 15, 2018, 1:59 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચુંટણી પત્યા બાદ કોંગ્રેસનો જનાર્દન સત્તાથી થોડે અંશે દૂર રહી ગયો છે. ત્યારે કોંગ્રેસ પણ હવે રેસમાં ફાસ્ટ દોડતા ઘોડાની જેમ યુવાનોને પ્રાધાન્ય આવી રહ્યુ છે. ત્યારે યુવાનો પણ આજનાં યુગમાં કદમ સે કદમ મીલા કે ચલો તેમ પ્રજાનાં કામ કરો બાકી થઇ પડશે. તેમ વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણી પ્રજાનાં કામો કરવામાં અને તેમની ફરીયાદો સાંભળીને પ્રજાનાં પ્રશ્નોનું સંલ્યુશન લાવીને કામની રેસ લગાવી છે.




ગુજરાતમાં ભાજપની સત્તા 22 વર્ષથી અકબંધ છે પણ હવે માહોલ અને ટેમ્પો અંડર કરંટ કોંગ્રેસ તરફી જામતો જાય છે. ત્યારે કોંગ્રેસનાં વિરોધપક્ષનાં નેતા એવા કોડાફાડ અને ફાયરબ્રાંન્ડ પરેશ ધાનાણી પણ પ્રજાનાં કામોમાં ખુબ જ ધ્યાન આપી રહ્યા છે. નાની ઉંમર હોવા છતાં પણ ભાષણથી લઇને ક્યાં શું બોલવું અને શબ્દો પકડવામાં હોશીંયાર છે. ત્યારે કોંગ્રેસમાં યુવાનો ટેમ્પો ધીરે-ધીરે જામી રહ્યો છે. આખરે ક્યાંય લોકોનાં કામ ન થાય ત્યારે વિરોધપક્ષનાં નેતાને ત્યા આવો અને જે આવે તેની શાસક પક્ષનાં 5 વર્ષથી પગથીયા ધસી નાખ્યાં બાદ કામ ન થવાનો ભારો ભાહ અફસોસ હોય છે. ત્યારે અહીયાં તેને આવકાર અને મનમાં એક સંતોષની લાગણી લઇને અરજદાર જતા હોય છે. ત્યારે વિધાનસભામાં દર મંગળવારે પ્રજાનાં પ્રશ્નો સાંભળવા પરેશ ધાનાણી શાસક પક્ષ સામે રેસ લગાવી હોય તેમ પ્રજાનાં કામે કરવામાં વિરોધપક્ષનાં નેતા તડાફડ કરી રહ્યા છે.