loader

Breaking News


Home > Gujarat > દીકરા નરેન્દ્ર મોદીની જીત જોઇને ખુશ થયા હીરાબા


Foto

દીકરા નરેન્દ્ર મોદીની જીત જોઇને ખુશ થયા હીરાબા

May 23, 2019, 4:34 p.m.
      Whatsapp   

લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. અને ભારત ભરમાં ભાજપનો ભગવો લહેરાતો જોઈ  શકાય છે. દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા અને મીઠી વહેચી પોતાની જીતનો જશ્ન મનાવવામાં મશગુલ છે. 

આ બધાની વચ્ચે ગાંધીનગર ખાતે મોદીના માતાશ્રી હીરાબા ભૂલી જઈએ તે કેમ ચાલે...? હીરાબા એ પણ પોતાના દીકરાની જીતની ખુશીને વ્યક્ત કરતા મીડિયા અને ભાજપના કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલ્યું હતું. હીરાબાએ પોતાના ઘરની બહાર આવીને ઉજવણી કરી રહેલા કાર્યકર્તાઓનું હાથ જોડીને અભિવાદન  કર્યું હતું.