loader

Breaking News


Home > Sports > IND vs AUS 1st Test: ટીમ ઈંન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ માટે આ ખેલાડીઓનો કર્યો સમાવેશ


Foto

IND vs AUS 1st Test: ટીમ ઈંન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ માટે આ ખેલાડીઓનો કર્યો સમાવેશ

Dec. 5, 2018, 11:41 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ટીમ ઈંન્ડિયા 6 ડિસેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટ મેચોની સીરીઝની પહેલી ટેસ્ટ એડિલેડમાં રમવા પૂરી રીતે તૈયાર દેખાઇ રહી છે. ટીમ ઈંન્ડિયાએ ઓસ્ટ્રેલિયાની ટીમને ધૂળ ચખાડવા પોતાના 12 ખેલાડીઓની સુચી જાહેર કરી છે. બીસીસીઆઇએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી આ જાહેરાત કરી હતી.



ઓસ્ટ્રેલિયા સામે ભારતનાં આ 12 ખેલાડીઓની સુચી

વિરાટ કોહલી, મુરલી વિજય, રેહિત શર્મા, અજિંક્ય રહાણે, ચેતેશ્વર પુજારા, કે.એલ.રાહુલ, ઋષભ પંત, હનુમા વિહારી, જસપ્રીત બુમરાહ, આર.અશ્વિન, ઈશાંત શર્મા, મો.શમી.

ટીમ ઈંન્ડિયા તરફથી બેટીંગની ખાસ જવાબદારી રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, મુરલી વિજય અને કેપ્ટન વિરાટ કોહલી પર રહેશે. જ્યારે બોલીંગ ડિપાર્ટમેન્ટમાં જસપ્રીત બુરાહ અને મો.શમી પર ટીમ નિર્ભર રહેશે. વળી સ્પિન ડિપાર્ટમેન્ટમાં આર.અશ્વિન પર ઝડપી વિકેટો લેવાની જવાબદારી રહેશે.