loader

Breaking News


Home > Sports > IPL 2018 : ક્રિસ ગેલે કર્યો સપના ચૌધરીનાં ગીત પર ડાંસ, જોઇને તમે પણ કહેશો તુસ્સી ગ્રેટ હો


Foto

IPL 2018 : ક્રિસ ગેલે કર્યો સપના ચૌધરીનાં ગીત પર ડાંસ, જોઇને તમે પણ કહેશો તુસ્સી ગ્રેટ હો

April 23, 2018, 5:57 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ક્રિસ ગેલ IPL 2018માં પોતાની બેટીંગથી દર્શકોને ઘણુ મનોરંજન આપી રહ્યો છે. મેદાનમાં તેના બેટને રોકવો બોલરો માટે અસંભવ બનતુ જાય છે. તેમનો અંદાજ મેદાનમાં જેવો દેખવા મળે છે તેવો જ મેદાનની બહાર પણ જોવા મળે છે. તે ઘણીવાર મેદાનની બહાર મસ્તી કરતા કેપ્ચર થયા છે. હાલમાં તે સપના ચૌધરીનાં એક ગીત પર ડાંસ કરતો જોવા મળ્યો હતો.




ક્રિસ ગેલ પોતાની ડાંસ મસ્તીને લઇને ઘણીવાર ચર્ચાનો વિષય બન્યો છે. ક્રિસ ગેલે મેદાનની બહાર હરિયાણાની ડાંસર સપના ચૌધરીનાં ગીત પર ડાંસ કર્યો હતો. દુનિયામાં ક્રિસ ગેલને એક સારા બેટ્સમેન તરીકે જોવામાં આવે છે પણ તે જેટલી સારી બેટીંગ કરે છે તેટલો જ ડાંસ પણ સારો કરે છે. તેણે સપના ચૌધરીનાં એક હરિયાણવી ગીત પર ડાંસ કરી સૌને ચોંકાવી દીધા હતા.