loader

Breaking News


Home > National > જમ્મુ કાશ્મીર : પાકિસ્તાને ફરી કર્યું સીજફાયરનું ઉલ્લંઘન, BSF નાં ચાર જવાન શહીદ


Foto

જમ્મુ કાશ્મીર : પાકિસ્તાને ફરી કર્યું સીજફાયરનું ઉલ્લંઘન, BSF નાં ચાર જવાન શહીદ

June 13, 2018, 10:58 a.m.
      Whatsapp   

માનવમિત્ર, શ્રીનગર : પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામ ભંગ કર્યો હતો. જમ્મુ કાશ્મીરના સાંબા જીલ્લાનાં ચાંબીયાલ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ સીજફાયર ભંગમાં બીએસએફનાં ચાર જવાન શહીદ થયા હતા. આ ઉપરાંત અન્ય ત્રણ જવાન શહીદ થાય હતા.

મળતી માહિતી મુજબ પાકિસ્તાની રેંજર્સએ મંગળવારે રાત્રે સીજફાયરનું ઉલ્લંઘન કર્યું હતું અને ભારતીય ચોકીઓને નિશાન બનાવી હતી. જો કે બીએસએફનાં જવાન પાકિસ્તાનનાં ગોળીબારનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે BSF નાં ચાર જવાન શહીદ થયા છે જેમાં એક આસિસ્ટન્ટ કમાંડેટ છે, આ દરેક પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ ગોળીબારમાં શહીદ થયા હતા.