loader

Breaking News


Home > Bollywood > જાહ્નવી કપૂરે પોતાનો ૨૧મો જન્મદિન મનાવ્યો.


Foto

જાહ્નવી કપૂરે પોતાનો ૨૧મો જન્મદિન મનાવ્યો.

March 7, 2018, 11:59 a.m.
      Whatsapp   

માનવમિત્ર,મુંબઈસ્વ શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂરે મંગળવારે ભારે ગમગીન સાથે પોતાનો ૨૧મો જન્મદિન મનાવ્યો હતો.તેણે જણાવ્યું હતું કે મારી માતા આ દિવસ હંમેશાં અનાથાલયમાં પસાર કરતી હતી અને હું પણ તેમની પરંપરાગત રીતભાવ ચાલુ જ રાખવાની છું.જોકે પિતા બોની કપૂરે જાહ્નવીને મૂડમાં લાવવાં સાંજે ફેમિલી ગેટટુગેધર નું આયોજન કર્યું હતું.જાહ્નવીએ પોતાની વ્હાલી માતાના અવસાન નિમિત્તે એક ભાવનશીલ પત્ર સોશીયલ મીડિયા પર શેર કર્યો હતો.પોતાનો ૨૧મો જન્મદિન પોતાની માતાની જેન જ ઉજવવાનો નિર્ણય કર્યો હતો.

બહેન સોનમ કપૂર અને ડીઝાઇનર મનીષ મલ્હોત્રાએ જન્મદિનની વધામણી આપતી પોસ્ટ સોશીયલ મીડિયામાં મૂકી હતી.સોનમે જાહ્નવી માટે લખ્યું હતું કે, હું ઓળખું છું કે જહાનવી બહાદુર છોકરી છે,હેપ્પી બર્થડે.