loader

Breaking News


Home > Bollywood > કાકાનો ગોવિંદા ડાંન્સ સોશિયલ મીડિયામાં ઝડપથી થઇ રહ્યો છે વાયરલ, જુઓ વીડિયો


Foto

કાકાનો ગોવિંદા ડાંન્સ સોશિયલ મીડિયામાં ઝડપથી થઇ રહ્યો છે વાયરલ, જુઓ વીડિયો

June 2, 2018, 11:29 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સોશિયલ મીડિયામાં એક કાકાનાં ડાંન્સ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં કાકા ગોવિંદાનું ગીત “આપ કે આ જાને સે” પર ડાંન્સ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોની ખાસ વાત એ છે કે કાકાએ આ ગીતનાં ડાંન્સમાં ગોવિંદાની ઝલક બતાવી છે. વીડિયોને માત્ર ભારતમાં જ નહી પણ વિદેશમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. તેમના આ ડાંન્સની કોપી કરતો એક વીડિયો અમેરિકાની દીપ બરારે પણ શેયર કર્યો છે. કાકાનાં આ ડાંન્સ વીડિયોને જોઇ એક વાત સ્પષ્ટ છે કે ડાંન્સ કરવા માટે ઉંમર બાંધારૂપ થઇ શકે નહી.