loader

Breaking News


Home > Bollywood > કરીના અને સોનમની બોલ્ડ મસ્તીથી ભરેલી ‘Veere Di Wedding’ ફિલ્મનું ટ્રેલર થયું રિલીઝ


Foto

કરીના અને સોનમની બોલ્ડ મસ્તીથી ભરેલી ‘Veere Di Wedding’ ફિલ્મનું ટ્રેલર થયું રિલીઝ

April 25, 2018, 6:33 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કરીના અને સોનમ કપૂરની આવનારી ફિલ્મ ‘Veere Di Wedding’નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. ફિલ્મમાં 4 છોકરીઓ ફૂલ બોલ્ડ મસ્તી કરતી દેખાય છે. પહેલીવાર સાથે કામ કરી રહેલી સોનમ અને કરીનાની જોડી ફિલ્મમાં મનોરંજન પૂરુ પાડશે તેવુ દેખાઇ રહ્યુ છે. આ ફિલ્મની નિર્માતા રિયા કપૂર છે. આ ફિલ્મનાં ટ્રેલરમાં જ ઘણી ગાળો અને બોલ્ડ કંટેટ દેખાય છે. સમાજની વાસ્તવિકતાથી દૂર રહેતી ગર્લ્સ પર આધારિત આ ફિલ્મ દર્શકોને મનોરંજન પૂરુ પાડવા નજીકનાં સમયમાં સિનેમાઘરોમાં જોવા મળશે.