loader

Breaking News


Home > Bollywood > Karenjit Kaur 2નું ટ્રેલર થયુ રિલીઝ, સની લિયોનીનાં ઈમોશનલ અંદાજે ઝાંખી કરી તેની એડલ્ટ સ્ટાર ઈમેઝ


Foto

Karenjit Kaur 2નું ટ્રેલર થયુ રિલીઝ, સની લિયોનીનાં ઈમોશનલ અંદાજે ઝાંખી કરી તેની એડલ્ટ સ્ટાર ઈમેઝ

Aug. 30, 2018, 12:53 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઇ : બોલિવુડમાં પોતાની મદ મસ્ત અદાથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચનાર સની લિયોનીની બાયોપિક ફિલ્મ Karenjit Kaur: The Untold Story Of Sunny Leoneનાં બીજા સીઝનનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. ફિલ્મનાં આ સીઝનમાં તેની અને તેના કુટુંબિજનોની સ્ટ્રગલ બતાવવામાં આવી છે.




એક સામાન્ય છોકરી કેવી રીતે પોર્ન ફિલ્મો તરફ વળી તેને દર્શાવતી આ ફિલ્મમાં સની લિયોની પોતે તમને દેખાશે. આ ફિલ્મનાં બીજા સીઝનમાં તેના પરિવારની આર્થિક પરિસ્થિતિ ખરાબ બતાવવામાં આવી છે. જેને લઇને તેના પરિવારમાં મુશીબતોનું વાવાઝોડુ આવી જાય છે. આ ફિલ્મમાં તેના સ્ટ્રગલ સિવાય તેના પતિ ડેનિયર વેબલનાં રોલને ઘણુ મહત્વ આપવામાં આવ્યુ છે. ફિલ્મમાં તેનો ઈમોશનલ અંદાજ તેની પોર્ન સ્ટારની ઈમેઝને ઝાંખી કરી દેતો બતાવવામાં આવ્યો છે.