loader

Breaking News


Home > Gujarat > CMનાં બંગલે ઢોલ વગાડીને દારૂબંદી અભિયાનની શરૂઆતઃ અલ્પેશ ઠાકોર


Foto

CMનાં બંગલે ઢોલ વગાડીને દારૂબંદી અભિયાનની શરૂઆતઃ અલ્પેશ ઠાકોર

Jan. 9, 2018, 8:03 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : ગુજરાતમાં દારૂબંદી હોવા છતાં લાખો નહી કરોડો રૂપિયાનો દારૂ ઢલવાય છે અને પકડાય પણ છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં દારૂની દુષણને ડામવા સરકાર કડક પગલા ન લેતાં આખરે રાધનપુરનાં ધારાસભ્ય તથા ઠાકોર સેનાનાં સુપ્રિમો એવા અલ્પેશ ઠાકોર CMનાં બંગલે ઢોલ વગાડીને દારૂબંદી અભિયાનની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી.