loader

Breaking News


Home > Sports > LIVE : ટીમ ઇંડિયાના 6 બેટ્સમેન પેવેલિયન


Foto

LIVE : ટીમ ઇંડિયાના 6 બેટ્સમેન પેવેલિયન

Oct. 10, 2017, 7:49 p.m.
      Whatsapp   

માનવમિત્ર, LIVE : આજે  ઇંડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની ટી20 શ્રેણીની બીજી મેચ ગુવાહાટીનાં બરસાપારા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ટોસ હારીને પહેલી બેટિંગમાં ટીમ ઇંડિયાએ 12 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 67 રન બનાવ્યા છે.આ પહેલા ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો અને ટીમ ઇંડિયાને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યુ હતુ. ઓસ્ટ્રેલિયાની ટીમમાં આજની મેચમાં ડેનિયલ ક્રિસ્ચિયનની જગ્યાએ માર્કસ સ્ટોઇનિસને ટીમમાં જગ્યા આપવામાં આવી છે, જ્યારે ટીમ ઇંડિયા પોતાની તે જ વિનિંગ કોમ્બીનેશનની સાથે મેદાનમાં ઉતરી છે.

હાર્દિક શાહ