loader

Breaking News


Home > Health > શિયાળામાં શ્યામ થઇ જતી ત્વચાને ચમકલી બનાવવા અપનાવો આ જાદુઇ નુસ્ખા


Foto

શિયાળામાં શ્યામ થઇ જતી ત્વચાને ચમકલી બનાવવા અપનાવો આ જાદુઇ નુસ્ખા

Dec. 6, 2018, 1:32 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : શિયાળામાં યુવતીઓ તેમના ચહેરાને લઇને ઘણી ચિંતીત બની જતી હોય છે. શિયાળો આવતાની સાથે જ યુવતીઓ પોતાની બ્લેક થયેલી સ્કીનને સુંદર બનાવવા અવનવા ઉપાયો કરે છે. કેટલાક ઉપાયોથી તમે બ્લેક થતી સ્કીનને અટકાવી શકો છો.



તમે આજસુધી સૂરજમુખીનાં ફુલનાં ઘણા ફાયદા સાંભળ્યા હશે, પરંતુ શુ તમે જાણો છો કે શિયાળામાં સૂરજમુખીનાં તેલથી બનેલા સ્ક્રબ તમારી ત્વચાનાં રંગને બદલવાના ગુણ ધરાવે છે. તો જાણી લો કેવી રીતે આ તેલ તમારી શ્યામ થતી ત્વચાને અટકાવી શકે છે. સૂરજમુખીનાં બીજમાં મોટી માત્રામાં વિટામિન ઇની સાથે અનેક ખનિજ પદાર્થ હોય છે. જે માથાથી લઇને પગ સુધી વ્યક્તિને સ્વસ્થ રાખવા માટે ઘણું ફાયદાકારક છે. એટલું જ નહિ સૂરજમુખી તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકે છે.