loader

Breaking News


Home > Sports > સુકાની પદ છોડ્યા બાદ મહેન્દ્રસિંહ ધોની બન્યો આક્રમક, જુઓ તેના રેકોર્ડ


Foto

સુકાની પદ છોડ્યા બાદ મહેન્દ્રસિંહ ધોની બન્યો આક્રમક, જુઓ તેના રેકોર્ડ

Sept. 22, 2017, 6:10 p.m.
      Whatsapp   

ભૂતપૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની સુકાની પદ છોડ્યા બાદ વન ડેમાં પહેલા કરતા પણ વધુ આક્રમક બનતો જાય છે. વિરાટને સુકાની પદ આપ્યા બાદ ધોનીનાં પરફોર્મન્સમાં ચમત્કારી બદલાવ જોવા મળી રહ્યો છે.

મહેન્દ્રસિંહ ધોની હવે ટીમમાં માત્ર એક ખેલાડી નહી પરંતુ એક જીતનો વિશ્વાસ બનીને ખીલી રહ્યો છે. સુકાની પદ છોડ્યા બાદનું તેનું પરફોર્મન્સ ગ્રાફ દિવસે અને દિવસે ઉપર જઇ રહ્યો છે. તે તેની બેટિંગ, સ્ટમ્પિંગમાં દેખાઇ રહ્યું છે. થોડા દિવસ પહેલા ટીમના કોચ રવિ શાસ્ત્રીએ ધોનીના વખાણમાં કહ્યું હતુ કે, તે દુનિયાનો સૌથી મહાન અને ફીટ ખેલાડી છે. મેદાન જ નહી ડ્રેસિંગ રુમમાં પણ તેના રહેવાથી ટીમના મનોબળમાં વધારો થાય છે.

મહેન્દ્રસિંહ ધોનીનું વન ડેમાં પરફોર્મન્સઃ

સુકાની પદ પહેલા                            સુકાની પદે                                           સુકાની પદ બાદ
    
મેચ     રન          એનરેજ                મેચ     રન          એનરેજ                       મેચ     રન          એનરેજ
    
84      2,477      44.23                  199     6,633      53.93                        19      627          89.57

હાર્દિક શાહ