loader

Breaking News


Home > Bollywood > ‘મેરે પાસ મા હે’ : શશિ કપૂરના 10 દમદાર ડાયલોગ


Foto

‘મેરે પાસ મા હે’ : શશિ કપૂરના 10 દમદાર ડાયલોગ

Dec. 5, 2017, 10:23 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : પોતાના સમય દરમિયાનના સૌથી હેન્ડસમ એક્ટર શશિ કપૂરના નિધન બાદ બોલિવૂડ શોકમય બની ગયું છે. શશિ કપૂરને વર્ષ 2014થી છાતીમાં તકલીફ રહેતી હતી. આ પહેલાં તેઓની બાયપાસ સર્જરી પણ થઈ ચુકી છે. લાંબા સમયની બિમારી બાદ અંતિમ શ્વાસ લેનાર શશિ સાહેબના ફિલ્મી ડાયલોગ અસલ જિંદગીમાં આપણને જીવવાનું શીખવે છે. તેમના 10 ડાયલોગ જે આજે પણ લોકો યાદ કરે છે તે નીચે પ્રમાણે છે.

1. ખ્વાબ જિંદગી સે કઈ જ્યાદા ખૂબસુરત હોતે હે (સત્યમ શિવમ સુંદરમ)

2. યે દુનિયા એક થર્ડ ક્લાસ ડિબ્બા બન ગઈ હે, જગહ બહુત કમ હે, મુસાફીર જ્યાદા (દિવાર)

3. યે મત સોચો કિ દેશ તુમ્હે ક્યાં દેતા હે, સોચો યે કિ તુમે દેશ કો ક્યાં દે શકતે હો (રોટી કપડા ઔર મકાન)

4. યે પ્રેમ રોગ હે, શુરુમે દુઃખ દેતા હે, બાદ મેં બહુત દુઃખ દેતા હે (નમક હલાલ)

5. હમ ગાયબ હોનેવાલો મેં સે નહીં હૈ, જહાં જહાં સે ગુજરતે હે જલવે દિખાતે હૈ... દોસ્ત તો ક્યાં દુશ્મન ભી યાદ કરતે હૈ (સિલસિલા)

6. જ્યાદા પૈસા આયે તો નિંદ નહીં આતી... નિંદ આયે તો જ્યાદા પૈસા નહીં આતા (દિવાર)

7. ઈસ દુનિયા મેં આદમી ઈન્સાન બન જાયે તો બહુત બડી બાત હૈ (કભી કભી)

8. કાર સે આને વાલે અક્સર દેર સે આતે હૈ (દિવાર)

9. અપના તો એક હી ઉસુલ હૈ... જિયો તો અપને લિયે, સોચો તો દૂસરો કે લિયે (એક ઔર એક ગ્યારહ)

10. હવા બદલ ગઈ હૈ, એસી કુછ જમાને કી... દુવાએ માંગતા હું હોશ મેં આને કી (શર્મિલી)

https://www.facebook.com/manavmitranews/