loader

Breaking News


Home > Bollywood > નરગિસ ફકરી લાંબા સમય બાદ મ્યુઝિક આલ્બમમાં જોવાં મળશે.


Foto

નરગિસ ફકરી લાંબા સમય બાદ મ્યુઝિક આલ્બમમાં જોવાં મળશે.

March 24, 2018, 12:31 p.m.
      Whatsapp   

માનવમિત્ર,મુંબઈ:અભિનેત્રી નરગીસ ફકરી લાંબા સમય બાદ મ્યુઝીક આલ્બમમાં જોવાં મળવાની છે.પંજાબી મ્યુઝીક આલ્બમ "તેરે વાસ્તે"નો વિડીયો નરગિસે સોશિયલ ફોટોશેરીંગ વેબસાઈટ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરતાં આ વિડીયો વાયરલ બન્યો છે.ઇન્સ્ટાગ્રામ પર તસ્વીરો અને વિડીયોમાં નરગીસ દુલ્હન અવતારમાં ખુબજ સુંદર લાગી રહી છે.