loader

Breaking News


Home > National > પેટા ચુંટણીનાં પરિણામથી નીતિશ કુમાર સૌથી વધુ ચિંતિત


Foto

પેટા ચુંટણીનાં પરિણામથી નીતિશ કુમાર સૌથી વધુ ચિંતિત

June 1, 2018, 12:23 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભાજપનું મૌજું ફરી એકવાર ફેઇલ થતુ જોવા મળ્યુ છે. કૈરાનામાં થયેલ લોકસભાની પેટાચુંટણી અને નૂરપુરમાં થયેલ વિધાનસભાની ચુંટણીમાં ભાજપને જનતાએ જાકારો આપ્યો છે. જો કે આ સમગ્ર ચુંટણીમાં સૌથી વધુ નુકસાન કોઇને ગયુ હોય તો તે નીતિશ કુમારનું થયુ છે તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે.



બિહાર વિધાનસભાની જે બેઠક પર છેલ્લી ત્રણ ચુંટણીથી જેડીયુનો વિજય થતો હતો ત્યા નીતિશને હાર મળતા નીતિશ કુમારની હાલત ના ઘર કા ના ઘાટ કા જેવી સાબિત થઇ છે. ભાજપ સાથે છેડો મેળવ્યો તે કારણથી મુસલમાનોનાં મત નીતિશથી નારાજ થયા બાદ રાજદની ઝોળીમાં ગયા છે. હાલમાં આવેલુ પરિણામ નીતિશનાં રાજનૈતિક ભવિષ્ય માટે ખતરાની ઘંટી બરાબર હોય તેમ જનમુખે ચર્ચાઇ રહ્યુ છે.