loader

Breaking News


Home > Bollywood > નોરા ફતેહીએ પૂરો કર્યો કીકી ચેલેન્જ, વીડિયો થયો વાયરલ


Foto

નોરા ફતેહીએ પૂરો કર્યો કીકી ચેલેન્જ, વીડિયો થયો વાયરલ

July 30, 2018, 1:58 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સોશિયલ મીડિયામાં તમે કીકી ડાંન્સ કરતા ઘણા લોકોને જોયા હશે. આ ડાંન્સ હાલમાં ઘણો લોકપ્રિય બન્યો છે. હવે બોલીવુડનાં સ્ટાર પણ આ ડાંન્સ કરતા જોવા મળી રહ્યા છે. હાલમાં નોરા ફતેહે વરૂણ શર્મા સાથે દેશી અંદાજમાં આ કીકી ડાંન્સ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.




આ કીકી ડાંન્સ લોકો કેનેડાનાં રેપર ડ્રેકની આવેલી લેટેસ્ટ આલ્બમ ઇન માય ફીલિંગ્સ સાથે કરી રહ્યા છે. જો કે આ ગીતમાં આ પ્રકારનો ડાંન્સ બતાવવામાં આવ્યો નથી. તે છતા લોકો આ ગીત પર કીકી ડાંન્સની મજા લઇ રહ્યા છે. હાલમાં બોલીવુડની ડાંન્સર નોરા ફતેહ અને એક્ટર વરૂણ શર્માએ આ ગીત પર ડાંન્સ કર્યુ હતુ. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જોવાઇ રહ્યો છે.