loader

Breaking News


Home > Health > એક કપ દહીં દિવસભર તાજા રાખશે


Foto

એક કપ દહીં દિવસભર તાજા રાખશે

Sept. 6, 2017, 10:09 a.m.
      Whatsapp   

આહાર નિષ્ણાત અને ડાયેટિશિયને જણાવ્યું કે, દહીં પચી જાય તેવો ખાદ્ય પદાર્થ છે તેમાં જરૂરી પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. તેમણે જણાવ્યું કે એક દહીંમાં ૦૭૦ મિલિ કેÂલ્શયમ, વિટામીન બી, ફોસ્ફરસ, પોટેશિયમ અને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. દહીં પર થયેલાં સંશોધનોમાં જાણવા મળ્યું છે કે આંતરડા, અપચો, ઝાડા-ઉલટી, કોલોન કેન્સર, હેલિકોબેક્ટર, પાયલોરી તથા બીજા પ્રકારના ઈન્ફેક્શનમાં લાભદાયક છે. તેમણે જણાવ્યું હતું કે દહીંના નિયમિત સેવનથી લોહીમાં લેક્ટોઝનું પ્રમાણ પણ નિયંત્રિત કરી શકાય છે. તે હાડકાં સાથે જાડાયેલી બીમારી ઓસ્ટીઓરોસિસમાં પણ મદદરૂપ પુરવાર થાય છે.