loader

Breaking News


Home > Gujarat > શાળાનાં સંચાલકોને ગધેડા પર ફેરવવાથી લઇને ખંડણીખોર કહીને વાલીઓએ આક્રોશ ઠાલવ્યો


Foto

શાળાનાં સંચાલકોને ગધેડા પર ફેરવવાથી લઇને ખંડણીખોર કહીને વાલીઓએ આક્રોશ ઠાલવ્યો

Jan. 12, 2018, 7:49 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : ગુજરાતમાં શિક્ષણક્ષેત્ર ખાડે ગયા બાદ પ્રાઇવેટીકરણ નામે ઉઘાડી લૂંટ ચલાવી રહેલા સ્કુલ માફીયાઓએ ભારે કરી છે. ગુજરાત હાઇકોર્ડનાં ચુકાદાને અવગણીને સુપ્રિમ કોર્ટ સુધી લડી લેવાના મુડ જોવાઇ રહ્યો છે, ત્યારે વાલીઓ દ્વારા આજરોજ શાળામાં બાળકો ગયા ન હતા, ત્યારે વાલીયોનો રીતસરનો બળાપો જોવા મળતો હતો, વાલીઓ દ્વારા જણાવ્યું હતુ કે, શાળાનાં સંચાલકો નહી સુધરે તો તેમને ગધેડા પર બેસાડીને જૂતાના હાર પહેરવાની તસ્દી વાલીઓ અચકાશે નહી.



વાલીઓ દ્વારા ખુલ્લેઆમ શિક્ષણનાં નામે લૂંટતા સંચાલકોને ખંડણીખોર પણ કહ્યા હતા, ત્યારે દોઢ ચેનલમાં વાલીઓ દ્વારા ભારે આક્રોશ જોવા મળ્યો હતો.