loader

Breaking News


Home > Gujarat > પ્રવિણ તોગડીયાનો જુઠનો ભાંડો ક્રાઇમબ્રાંન્ચે તપાસમાં ફોડ્યો


Foto

પ્રવિણ તોગડીયાનો જુઠનો ભાંડો ક્રાઇમબ્રાંન્ચે તપાસમાં ફોડ્યો

Jan. 16, 2018, 8:37 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : ગુજરાતની પોલીસ ઘડીનાં છઠ્ઠા ભાગમાં આરોપીને પકડી પાડે છે અને કોઇ પણ વ્યક્તિનું અપહરણ થયુ હોય તો પણ વૈજ્ઞાનિક ઢબે પાવરફુલ તપાસ કરીને થયેલ વ્યક્તિની અપહરણ સુધીની તમામ વિગતો મેળવીને લોકેશન સુધી મેળવી લે છે. ગુજરાતમાં ક્રાઇમબ્રાંન્ચ આજે આધુનિક ઢબે કાર્યરત છે.



ક્રાઇમ બ્રાંન્ચનાં જોઇન્ટ પોલીસ કમિશનર જયેશ ભટ્ટે મીડિયા સમક્ષ જણાવ્યુ કે, તમામ ફોન કોલ્સ અને સીસીટીવી ફુટેજ દ્વારા તે સ્પષ્ટ થયુ હતુ કે પ્રવિણ તોગડિયાએ ડ્રાઇવરનાં ફોન પરથી 108ને ફોન કર્યો હતો, અને જ્યારે એમ્બ્યુલન્સ તેમની બતાવેલ જગ્યાએ પહોચી ત્યારે તે એકલા જ બેઠા હતા. આસપાસમાં ક્યાંય પણ તેમનો ડ્રાઇવર નહતો.