loader

Breaking News


Home > Bollywood > પ્રિયંકા તેનાં બોયફ્રેન્ડ સાથે અંબાણીની એંગેજમેન્ટ પાર્ટીમાં પહોંચી


Foto

પ્રિયંકા તેનાં બોયફ્રેન્ડ સાથે અંબાણીની એંગેજમેન્ટ પાર્ટીમાં પહોંચી

June 29, 2018, 4:15 p.m.
      Whatsapp   

માનવમિત્ર,મુંબઈ: દેશનાં સૌથી ધનિક ઉદ્યોગપતિ મકેશ અંબાણીનાં મુંબઈ નિવાસસ્થાન એન્ટિલિયામાં પુત્ર આકાશ અંબાણી અને ભાવિ પુત્રવધુ સ્લોકા મહેરાની રિ-એંગેજમેન્ટ સેરેમની યોજાઈ હતી.પાર્ટીમાં શાહરુખ ખાન, ગૌરી ખાન, સચિન તેંડુલકર પત્ની અંજલિ સાથે આલિયા ભટ્ટ રણબીર કપૂર સહીતની બોલીવુડ હસ્તીઓ ઉમટીઓ ઉપસ્થિત રહી હતી.આ સેરેમનીમાં પ્રિયંકા ચોપરા સાથે તેનો કથિત બોયફ્રેન્ડ નિક જોનાસ સાથે જોવા મળી હતી.સેરેમની દરમિયાન પ્રિયંકા અને નિક સેરેમની દરમિયાન ખુબ જ હાઈલાઈટમાં નજરે પડ્યાં હતાં બને વચ્ચે હાલમાં ખુબ જ નજદીકીયા જોવા મળે છે અને બંને એકબીજાની કંપની ખુબ સારી રીતે માણી રહ્યાં છે.પ્રિયંકા આ પાર્ટીમાં પિન્ક કલરની સાડીમાં જોવાં મળી હતી.જે મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરી હતી.