loader

Breaking News


Home > Bollywood > પ્રિયંકા ચોપરાએ નીરવ મોદી સામે છેતરપીંડીનો કેસ દાખલ કર્યો.


Foto

પ્રિયંકા ચોપરાએ નીરવ મોદી સામે છેતરપીંડીનો કેસ દાખલ કર્યો.

Feb. 16, 2018, 11:19 a.m.
      Whatsapp   

માનવમિત્ર,મુંબઈ:અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ નીરવ મોદીની જ્વેલરી અને બ્રાન્ડ એમ્બેસેડર રહી ચુકેલી છે.હવે તેણે સીધો એવો આક્ષેપ કર્યો કે નીરવ મોદીએ બ્રાન્ડ એમ્બેસેડરની કામગીરી દરમ્યાન તેને પૈસા આપ્યાં નથી.ડાયમંડ કંપનીની બ્રાન્ડ એમ્બેસેડરનાં રૂપમાં આખા મુંબઈમાં પ્રિયંકાનાં હોર્ડીંગ્ઝ લગાયેલાં હતાં.તેની માતાએ જણાવ્યું હતું કે તેની સાથે ઠગાઇ થઈ છે,આથી હવે પ્રિયંકાએ નીરવ મોદી સામે કેસ દાખલ કર્યો છે.