loader

Breaking News


Home > Bollywood > રણવીર સિંહ બન્યો ચાર્લી ચૈંપલીન, વીડિયો જોઇ થશો લોટપોટ


Foto

રણવીર સિંહ બન્યો ચાર્લી ચૈંપલીન, વીડિયો જોઇ થશો લોટપોટ

May 2, 2018, 1 p.m.
      Whatsapp   

મનાવમિત્ર, નવી દિલ્હી : બોલિવુડનો એક એવો એંક્ટર જેણે પોતાની એક્ટિંગ દ્વારા લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. કહેવાય છે કે એક સારો એંક્ટર તે જ કહી શકાય છે જે પોતાની એક્ટિંગથી કોઇપણ પાત્રમાં ઘૂસી શકે. જો તે પાત્રનું નામ કહેવામાં આવે તે તે રણવીર સિંહ છે. રણવીરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ચાર્લી ચૈંપલીનની એક્ટિંગ કરતો દેખાય છે.





રણવીર સિંહ પોતાની મસ્તીનાં કારણે બોલિવુડમાં ઘણા જ ઓછા સમયમાં પ્રખ્યાત થયો છે. હાલમાં તે સ્વિટ્ઝલેન્ડની યાત્રા પર છે. સ્વિટ્ઝરલેન્ડમાં મસ્તી કરતો વીડિયો રણવીર સિંહે સોશિયલ મીડિયામાં શેયર કર્યો છે. જેને જોઇને તમે હસ્યા વિના રહી નહી શકો. આ વીડિયોમાં તેણે ચાર્લી ચૈંપલીનની એક્ટિંગ કરી સૌને હસવા પર મજબુર કરી દીધા છે. જે પણ આ વીડિયો જોવે છે તે પોતાની હસી પર કાબુ રાખી શકતો નથી. વીડિયો જોયા બાદ તમે પણ હસી રોકી નહી શકો.