loader

Breaking News


Home > National > સપના ચૌધરીએ બીજેપી એમપીનાં ‘ઠુમકેવાલી’ નિવેદન પર આપ્યો આ જવાબ


Foto

સપના ચૌધરીએ બીજેપી એમપીનાં ‘ઠુમકેવાલી’ નિવેદન પર આપ્યો આ જવાબ

June 26, 2018, 11:19 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બિગબોસની કંટેસ્ટંન્ટ અને હરિયાણાની પ્રખ્યાત ડાંસર સપના ચૌધરીએ બીજેપી એમપી અશ્વિની ચોપડાનાં ‘ઠુમકેવાલી’ નિવેદન પર વળતો જવાબ આપ્યો છે, તેણે કહ્યુ કે, તેમનાં નિવેદનથી તેમની માનસિકતાનો ખ્યાલ આવે છે.




સપનાએ કહ્યુ કે, હુ એક એંટરટેનર છુ, હુ મારા કામ પર જ ધ્યાન આપુ છુ. તેણે કહ્યુ કે, જે શબ્દોનો પ્રયોગ બીજેપી એમપી અશ્વિની ચોપડાએ કર્યો છે તે તેમની માનસિકતાને દર્શાવે છે, સાથે તેણે કહ્યુ કે, અશ્વિની ચોપડા એક વરિષ્ઠ વ્યક્તિ છે, જે કારણે હુ તેમને માફી માંગવાનું નહી કહુ. આ પહેલા બીજેપીનાં એમપી અશ્વિની ચોપડાએ સપના માટે ઠુમકેવાલી શબ્દનો પ્રયોગ કર્યો હતો, તેમણે કહ્યુ હતુ કે, કોંગ્રેસમાં જે ઠુમકા લગાનારા છે તે જ ઠુમકા લગાવશે. હવે તેમણે જોવાનું છે કે ઠુમકા લગાવવા છે કે ચુંટણી જીતવી છે.