loader

Breaking News


Home > National > કર્નાટક ચુંટણીનાં પરિણામોમાં દેખાઇ રહ્યો છે ઉતાર-ચઠાવ, 2013નાં આંકડાઓથી અલગ દેખાઇ રહ્યુ છે પરિણામ


Foto

કર્નાટક ચુંટણીનાં પરિણામોમાં દેખાઇ રહ્યો છે ઉતાર-ચઠાવ, 2013નાં આંકડાઓથી અલગ દેખાઇ રહ્યુ છે પરિણામ

May 16, 2018, 1 a.m.
      Whatsapp   

માનવમિત્ર, કર્નાટક : કર્નાટક ચુંટણીનાં પરિણામો જાહેર થઇ રહ્યા છે, જ્યા બીજેપી કોઇ ટેકા વિના સરકાર બનાવતી દેખાઇ રહી છે, ત્યા કોંગ્રેસની શાખને અહી મોટો ઝાટકો વાગ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. 2013ની કર્નાટક વિધાનસભાની ચુંટણીની વાત કરીએ તો ત્યારે આંકડાઓ કોંગ્રેસનાં તરફેણમાં હતા, જે આજે બીજેપીનાં તરફેણમાં થતા મોટી ઉલટફેર થઇ હોવાનું રાષ્ટ્રીય નિષ્ણાંતોનું માનવું છે.



કર્નાટક ચુંટણીનાં પરિણામ 2013 અને 2018