loader

Breaking News


Home > National > રોબર્ટ વાડ્રાએ રાહુલ-પ્રિયંકાને શુભકમના પાઠવી કહ્યું, કાંઇ પણ થાય હું તમારી સાથે છું


Foto

રોબર્ટ વાડ્રાએ રાહુલ-પ્રિયંકાને શુભકમના પાઠવી કહ્યું, કાંઇ પણ થાય હું તમારી સાથે છું

May 23, 2019, 3:13 p.m.
      Whatsapp   

2019ની લોકસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે, આ વચ્ચે રોબર્ટ વાડ્રાએ કોંગ્રેસ રાહુલ ગાંધી અને તેમની પત્ની અને પાર્ટીના મહાસિચવ પ્રિયંકા ગાંધી વાડ્રાને શુભકામના પાઠવી છે. તેમણે ટ્વીટ કરતા કહ્યું કે, આર, ઓલ ધ બેસ્ટ. કાંઇ પણ થાય હું તમારી સાથે છું....ગુડ લક. વાડ્રાએ ફેસબુક પર ત્રણ ફોટો પણ શેર કર્યા છે. પ્રથમ ફોટોમાં તે રાહુલ ગાંધીની સાથે ઉભા છે, ફોટો પર લખ્યું છે મહત્વપૂર્ણ દિવસ રાહુલને, તમામ કોંગ્રેસી નેતાઓને અને પાર્ટી કાર્યકર્તાઓને મારી શુભકામનાઓ. અમેઠીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ભાજપના નેતા સ્મૃતિ ઇરાની વચ્ચે કાંટાની ટક્કર છે. જો કે વાયનાડમાં રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા છે.