loader

Breaking News


Home > Bollywood > સૈફ અલી ખાનની દિકરી સારા અલી ખાનનો વીડિયો થયો વાયરલ, જોવા અહી કરો ક્લિંક


Foto

સૈફ અલી ખાનની દિકરી સારા અલી ખાનનો વીડિયો થયો વાયરલ, જોવા અહી કરો ક્લિંક

Jan. 5, 2018, 7:59 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બોલિવુડ એક્ટર સૈફ અલી ખાનને તમે સૌ જાણો છો. તેની દિકરી સારા અલી ખાનનું ફિલ્મ નજીકનાં સમયે સિનેમા થિયેટરોમાં આવવાનું છે. જો કે તે પહેલા તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં તેજીથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સારા બુમો પાડીને બોલિવુડ સોન્ગ તુમ હી હો ગાઇ રહી છે. આ વીડિયોમાં સારા તેના મિત્રો સાથે દેખાઇ રહી છે અને તેને બુમો પાડીને સોન્ગ ગાતા જોઇ તેના મિત્રો ખુબ જોરથી હસી રહ્યા છે.



સારાનો આ વીડિયો ઘણો જુનો છે. આ વીડિયો તે સમયે ઉતારવામાં આવ્યો હતો જ્યારે તે થોડી ફેટ હતી. જો કે આજે તે સ્લીમ બોડી સાથે સ્ક્રીન પર જોવા મળે છે. સારાની નજીકનાં સમયે ફિલ્મ કેદારનાથમાં જોવા મળશે, જે તેની ડેબ્યુ ફિલ્મ હશે. આ ફિલ્મમાં સારા સાથે સુશાંત સિંહ રાજપુત લીડ રોલમાં જોવા મળશે. સારાની આગામી ફિલ્મ વિશે જ્યારે સૈફ અલી ખાનને પુછવામાં આવ્યુ ત્યારે તેમણે કહ્યુ કે, હુ હેરાન છે કે તેણે આ પ્રોફેસન કેમ પસંદ કર્યુ. તે જ્યા ભણી છે ત્યા કોઇ કેમ નથી કરી લેતી. જો કે સૈફે સારાને એક્ટિંગ છોડવાની ના નથી કહી પરંતુ સાથે તેમણે કહ્યુ કે, આ પ્રોફેશન અનિશ્ચિતતાઓથી ભરેલુ છે. અહી કોઇ પોતાનું બેસ્ટ આપે તો પણ તે સફળ થશે કે નહી તે કોઇ કહી શકે તેમ નથી.